ભારતનું બંધારણ: ભાગ-6: વિશ્વના પ્રમુખ બંધારણોનો પ્રભાવ

Hits: 137

ભારતીય બંધારણ પર વિવિધ દેશોના બંધારણની પ્રત્યક્ષ પરોક્ષ અસરો જોવા મળે છે. જોકે આ બંધારણનો સૌથી મોટો સ્રોત “ભારત સરકાર અધિનિયમ, ૧૯૩૫” છે.

ભારતીય બંધારણના કુલ ૩૯૫ અનુચ્છેદ પૈકી ૨૫૦ અનુચ્છેદ આ જ અધિનિયમમાંથી લેવામાં આવેલ છે.

ક્રમજોગવાઈસ્રોત
૧.સંસદીય પ્રાણાલી, એકલ નાગરિકતા, મંત્રિમંડળનું લોકસભા પ્રત્યેનું સામુહિક ઉત્તરદાયિત્વ, રાષ્ટ્રપતિની સંવૈધાનિક સ્થિતિ,કાયદાનું શાસન, વિધિ નિર્માણ પ્રક્રિયા, સંસદીય વિશેષાધિકાર, લોકસેવકોની પદ અવધિ, સંસદ અને વિધાનસભાની પ્રક્રિયાબ્રિટન
૨.સંઘાત્મક વ્યવસ્થા, અવશિષ્ટ શક્તિ, કેન્દ્રિય રાજ્યવ્યવસ્થાકેનેડા
૩.સંઘાત્મક વ્યવસ્થા, પ્રાંતોમાં શક્તિ વિભાજન, ત્રણા સૂચિ, કટોકટીનું પ્રાવધાનભારત સરકાર અધિનિયમ ૧૯૩૫
૪.પ્રસ્તાવના, મૂળભૂત અધિકાર, સર્વોચ્ચ ન્યાયાલય, બંધારણની સર્વોપરિતા, રાષ્ટ્રપતિ પર મહાભિયોગ, ઉપરાષ્ટ્રપતિનું પદ, સ્વતંત્ર નિષ્પક્ષ ન્યાયતંત્ર,ન્યાયિક પુનરાવલોકનઅમેરિકા
૫.મૂળભૂત ફરજોપૂર્વ સોવિયેત સંઘ (રશિયા)
૬.નીતિ નિર્દેશક તત્ત્વ, રાષ્ટ્રપતિ નિર્વાચન પદ્ધતિઆયરલૅન્ડ
૭.અનુચ્છેદની જોગવાઈજાપાન
૮.સમવર્તી સૂચિ, શક્તિ વિભાજનઑસ્ટ્રેલિયા
૯.બંધારણ સંશોધનદક્ષિણ આફ્રિકા
૧૦.પ્રજાસત્તાક શાસનવ્યવસ્થાફ્રાંસ
૧૧.કટોકટી ઉપબંધજર્મની

Facebook Comments

તમે લેખ www.kdsheladiya.com ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં આપજો.

જાહેર સૂચના: કોઈ પણ વ્યક્તિ-વેબસાઈટ કે સોશિયલ મીડિયા યુઝરે અમારો આ આર્ટિકલ અમારી લેખિત પરવાનગી વિના કોપી કરવો નહિ કે આ આર્ટિકલ નો કોઈ પણ ભાગ પોતાના નામે અથવા નામ વગર પોતાના પેજ, બ્લોગ, વેબસાઈટ કે સોશિયલ મીડિયા માં મુકવો કે પ્રકાશિત નહિ. અથવા તો અમારા આર્ટિકલ ને ક્રેડિટ માં નામ આપી કોપી કરવો નહિ કે ક્યાંય પ્રકાશિત કરવો નહિ. જો તેમ છતાંય તમે આ સૂચના નું ઉલ્લંઘન કરશો તો તમારા વિરુદ્ધ ફોજદારી ફરિયાદ કે કોપી રાઈટ એક્ટ મુજબ ફરિયાદ કરવામાં આવી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!