Hits: 160
છૂટાછેડા માટેના દાવામાં કોર્ટની હકૂમતને સંબંધ છે ત્યાં સુધી નીચે જણાવેલી જગ્યા ઓ પર કોઈ પણ વ્યક્તિ છૂટાછેડા મેળવવા માટે અરજી કરી શકે છે.
(૧) પક્ષકારોનાં લગ્ન જ્યાં થયા હોય તે જગ્યાની કોર્ટ અથવા
(૨) અરજી દાખલ કરતી વખતે સામાવાળા રહેતા હોય તે કોર્ટ અથવા
(૩) લગ્નના પક્ષકારો છેલ્લા જ્યાં સાથે રહેલા હોય તે કોર્ટ અથવા
(૪) અરજદાર અરજી દાખલ કરતી વખતે જે હકૂમત રહે છે
કારણ કે હિન્દુ મેરેજ એક્ટમાં હકૂમત માટેનો ખાસ પ્રબંધ કરવામાં આવ્યો છે. આવા દાવાનું કારણ જ્યાં ઉપસ્થિત થયું હોય ત્યાં સિવિલ પ્રોસિજર કોડ અન્વયે કોર્ટની હકૂમત અસ્થાને છે.
(Ref. : સુધા કૌશિક વિ. ઉમેશ પ્રસાદ કૌશિક- નામદાર ગુજરાત હાઈકોર્ટ-૨૦૦૫)

વિશેષ માં આ પણ વાંચો : છૂટાછેડા લેવા માટે ક્યાં કારણો જરૂરી છે ?
વિશેષ માં આ પણ વાંચો : ભારત માં છૂટાછેડા અંગે ના મહત્વના નિર્ણાયક નિર્ણયો
વિશેષ માં આ પણ વાંચો : ભવ ભવ ના સંબંધો નું પૂર્ણવિરામ એટલે છૂટાછેડા
તમે આ લેખ www.kdsheladiya.com ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં આપજો.
જાહેર સૂચના: કોઈ પણ વ્યક્તિ-વેબસાઈટ કે સોશિયલ મીડિયા યુઝરે અમારો આ આર્ટિકલ અમારી લેખિત પરવાનગી વિના કોપી કરવો નહિ કે આ આર્ટિકલ નો કોઈ પણ ભાગ પોતાના નામે અથવા નામ વગર પોતાના પેજ, બ્લોગ, વેબસાઈટ કે સોશિયલ મીડિયા માં મુકવો કે પ્રકાશિત નહિ. અથવા તો અમારા આર્ટિકલ ને ક્રેડિટ માં નામ આપી કોપી કરવો નહિ કે ક્યાંય પ્રકાશિત કરવો નહિ. જો તેમ છતાંય તમે આ સૂચના નું ઉલ્લંઘન કરશો તો તમારા વિરુદ્ધ ફોજદારી ફરિયાદ કે કોપી રાઈટ એક્ટ મુજબ ફરિયાદ કરવામાં આવી શકે છે.