હક્કપત્રકમાં જુદા જુદા પ્રકારની નોંધ દાખલ કરવા માટેના જરૂરી પુરાવા

Hits: 163

ખેતીની જમીનુ વેચાણ :

1. દસ્તાવેજની નકલ
2. ઈન્ડેક્ષની અસલ નકલ  (જો પાવરઓફ એટર્ની હોય તો નાયબ કલેકટર-સ્ટેમ્પ ડયુટી મુલ્યાંકન. પાસેથી વેરીફીકેશન કરાવી નકલ મુકવી.)
3. વારસાગત ખેડુતોનો પુરાવો
4. ખરીદી પ્રમાણપત્ર 5. ૭/૧૨,૮-અ ની કોમ્પ્યુટરાઈઝડનકલ

બિન ખેતીની જમીનુ વેચાણ :

1. દસ્તાવેજની નકલ
2. ઈન્ડેક્ષની અસલ નકલ (જો પાવર ઓફ એટર્ની હોય તો કલેકટર-સ્ટેમ્પ ડયુટી મુલ્યાંકન પાસેથી વેરીફીકેશન કરાવી નકલ મુકવી.
3. વેચાણ આપવાનુ સોગંદનામુ (એફીડેવિટ)
4. મંજુર કરેલ લે-આઉટ પ્લાન
5. બિન ખેતીની માટે હેતુ ફેરની પરવાનગીની નકલ
6. ૭/૧૨, ૮-અ નીકોમ્પ્યુટરાઈઝડ નકલ

બિન ખેતીની પ્લોટનુ વેચાણ :

1. દસ્તાવેજની નકલ
2. ઈન્ડેક્ષની અસલ નકલ
3. વેચાણ આપવાનુ સોગંદનામુ. (જો પાવર ઓફ  એટર્ની હોય તો નાયબ કલેકટર-સ્ટેમ્પડયુટી મુલ્યાંકન પાસેથી વેરીફીકેશન કરાવી નકલ મુકવી)
4. ૭/૧૨, ૮-અ ની કોમ્પ્યુટરાઈઝ નકલ

વારસાઈ વીલ :

1. પેઢીનામુ-પંચકયા
2. મરણનો દાખલો
3. વારસાનો ત.ક. મંત્રી રૂબરૂ જવાબ વીલ કરેલ હોયતો સીવીલ કોર્ટનું પ્રોબાઈટ રજુ કરવુ
4. ૭/૧૨, ૮-અ નીકોમ્પ્યુટરાઈઝડ નકલ5. વહંચણી
5. નોટરી રૂબરૂ કરેલ વહંેચણી કરાર
6. પક્ષકારો નો જવાબ
7. ૭/૧૨, ૮-અ ની કોમ્પ્યુટરાઈઝડ નકલ

સામાયીક પણામાં નામ :

1. નોટરી રૂબરૂ કરેલ કરાર
2. પક્ષકારોનો જવાબ
3. પેઢીનામુ
4.૭/૧૨, ૮-અ ની કોમ્પ્યુટરાઈઝડ નકલ

હક્ક કમી :

1. નોટરી રૂબરૂ કરેલ કરાર
2. પક્ષકારોનો જવાબ
3. ૭/૧૨, ૮-અ ની કોમ્પ્યુટરાઈઝડનકલ

બોજો દાખલ :

1. બેંક/ સંસ્થાનુ ડેકલ્ેારેશન
2. ૭/૧૨, ૮-અ ની કોમ્પ્યુટરાઈઝડનકલ

બોજો કમી :

1. બેંક/ સંસ્થાનુ બોજ કમી
2. ડેકલ્ેારેશન
3. ૭/૧૨, ૮-અ ની કોમ્પ્યુટરાઈઝડ નકલ

ટુકડા મુકિત :

1. સીંચાઈ ખાતાનુ પ્રમાણપ્રત્ર
2. છેલ્લા ૧૦ વર્ષની ૭/૧૨, ૮-અ ની નકલ
3. પંચનામુ
4. ૭/૧૨, ૮-અ ની કોમ્પ્યુટરાઈઝડ નકલ

બિન ખેતીની નોંઘ :

1. સક્ષમ અઘિકારોનો હુકમ
2. મંજુર કરેલ લે-આઉટ પ્લાન
3. ૭/૧૨, ૮-અની કોમ્પ્યુટરાઈઝડ નકલ.

હુકમ નોંઘ :

1. સક્ષમ અઘિકારોનો હુકમ
2. ૭/૧૨, ૮-અ ની કોમ્પ્યુટરાઈઝડનકલ

સુઘારા નોંઘ :

1. સુઘારાની વિગત
2. ૭/૧૨, ૮-અ ની કોમ્પ્યુટરાઈઝડ નકલ

મોર્ગેજ :

1. મોર્ગેજ ડીડ
2. ૭/૧૨, ૮-અ ની કોમ્પ્યુટરાઈઝડ નકલ

Facebook Comments

તમે લેખ www.kdsheladiya.com ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં આપજો.

જાહેર સૂચના: કોઈ પણ વ્યક્તિ-વેબસાઈટ કે સોશિયલ મીડિયા યુઝરે અમારો આ આર્ટિકલ અમારી લેખિત પરવાનગી વિના કોપી કરવો નહિ કે આ આર્ટિકલ નો કોઈ પણ ભાગ પોતાના નામે અથવા નામ વગર પોતાના પેજ, બ્લોગ, વેબસાઈટ કે સોશિયલ મીડિયા માં મુકવો કે પ્રકાશિત નહિ. અથવા તો અમારા આર્ટિકલ ને ક્રેડિટ માં નામ આપી કોપી કરવો નહિ કે ક્યાંય પ્રકાશિત કરવો નહિ. જો તેમ છતાંય તમે આ સૂચના નું ઉલ્લંઘન કરશો તો તમારા વિરુદ્ધ ફોજદારી ફરિયાદ કે કોપી રાઈટ એક્ટ મુજબ ફરિયાદ કરવામાં આવી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!