ઈન્દિરા ગાંધી નેશનલ ડીસએબીલીટી પેન્શન સ્કીમ અને સંત સુરદાસ યોજના

Hits: 133

(તીવ્ર વિકલાંગતા ધરાવતી વ્યક્તિને આર્થિક સહાય આપવા માટેની યોજના)

લાભ કોને મળવાપાત્ર થાય

 • અરજદારની ઉમર ૭૯ વર્ષ કરતા ઓછી વયજૂથની હોવી જોઈએ
 • ૮૦% કે તેથી વધારે વિકલાંગતા ધરાવતી વ્યક્તિને અથવા જે કૃત્રિમ અંગોથી પણ સ્વતંત્ર રીતે હલન-ચલન કે હરીફરી શકતા નથી. તેવા વિકલાંગોને.
 • વિકલાંગ વ્યક્તિઓનું નામ ગરીબી રેખા હેઠળ જીવતા કુટુંબની યાદીમાં સમાવિષ્ટ હોવું જોઈએ.
 • રાજય સરકારશ્રી તરફથી આપવામાં આવતું વિકલાંગ ઓળખકાર્ડ.

લાભ શું મળે ?

 • ૦ થી ૬૪ નીચેના વિકલાંગ વ્યક્તિને માસિક રૂ.૪૦૦/-
 • ૧૮ થી ૭૯ વર્ષ અને બી.પી.એલ.લાભાર્થીઓને માસિક રૂ.૬૦૦/-
 • અરજદારને સહાય પોસ્ટ /બેન્ક ખાતા મારફત ચૂકવવામાં આવે છે.

અરજીપત્રક સાથે સામેલ કરવાની માહિતી (બિડાણ)

 • વિકલાંગ ઓળખકાર્ડની ઝેરોક્ષ નકલ.
 • ઉમરનો દાખલો.
 • વિકલાંગ વ્યક્તિનું નામ ગીરીબી રેખા હેઠળ જીવતા કુટુંબની યાદીમાં સમાવિષ્ટ હોય તેનો દાખલો (O થી ૧૬ સ્કોર)
 • અરજીપત્રક સંપૂર્ણ ભરીને જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રીની કચેરીમાં રજૂ કરવાનું રહેશે.

સહાય કયારે બંધ થાય

 • અરજદારની ઉમર ૭૯ વર્ષની થતાં.

Facebook Comments

તમે લેખ www.kdsheladiya.com ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં આપજો.

જાહેર સૂચના: કોઈ પણ વ્યક્તિ-વેબસાઈટ કે સોશિયલ મીડિયા યુઝરે અમારો આ આર્ટિકલ અમારી લેખિત પરવાનગી વિના કોપી કરવો નહિ કે આ આર્ટિકલ નો કોઈ પણ ભાગ પોતાના નામે અથવા નામ વગર પોતાના પેજ, બ્લોગ, વેબસાઈટ કે સોશિયલ મીડિયા માં મુકવો કે પ્રકાશિત નહિ. અથવા તો અમારા આર્ટિકલ ને ક્રેડિટ માં નામ આપી કોપી કરવો નહિ કે ક્યાંય પ્રકાશિત કરવો નહિ. જો તેમ છતાંય તમે આ સૂચના નું ઉલ્લંઘન કરશો તો તમારા વિરુદ્ધ ફોજદારી ફરિયાદ કે કોપી રાઈટ એક્ટ મુજબ ફરિયાદ કરવામાં આવી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!