ઇન્ટીગ્રેટેડ ચાઇલ્ડ પ્રોટેકશન સ્કીમ (ICPS)

Hits: 59

ઇન્ટીગ્રેટેડ ચાઇલ્ડ પ્રોટેકશન સ્કીમ એટલે કે સંકલિત બાળ સુરક્ષાની યોજના જેનો મુખ્ય ધ્યેય બાળકો માટે સુરક્ષિત વાતાવારણ ઉભુ કરવાનો છે . જેમાં બાળકોની સુરક્ષાને લગતી વિવિધ યોજનાઓની એક જ છત્ર નીચે આવરી લેવામાં આવી છે.

લક્ષ જુથ:

સંભાળ અને રક્ષણની જરૂરીયાતવાળા બાળકો . કાયદા સાથે સંઘર્ષમાં હોય તેવા બાળકો એવા બાળકો જેમણે કોઇ ગુનાહિત ગણાય તેવુ કૃત્ય કર્યું છે. કાયદા સાથે સંપર્કમાં હોય તેવા બાળકો એવા બાળકો જેઓ કોઇ અત્યારચારનો ભોગ બનેલ છે અથવા સાક્ષી છે અથવા અન્ય કોઇ સંજોગોના કારણે સાથે સંપર્કમાં છે.

ICPS હેઠળ આવરી લેવામાં આવેલ સેવાઓ. સંભાળ, સપોર્ટ અને પુનઃસ્થાપની સેવાઓ. ચાઇલ્ડ લાઇન દવારા ઇમર્જન્સી સર્વિસ

  • શહેરી તથા અર્ધ શહેરી વિસ્તારોમાં બાળકો માટેઓપન શેલટરની સુવિધા
  • સ્પોન્સરશીપ તથા આફટર કેર જેવી બિન સંસ્થાકીય સંભાળની સેવાઓ.
  • જરૂરિયાત મુજબ જનરલ ગ્રાન્ટ-ઇન-એઇડ સેવાઓ કાયદાકીય આનુસાંગિક સેવાઓ.
  • ચાઇલ્ડ વેલફેર કમિટી (CWC)
  • જુવેનાઇલ જસ્ટીસ બોર્ડ (JJB)
  • સ્પેશ્યલ જુવેનાઇલ પોલીસ યુનિટ (SJPU) અન્ય સેવાઓ.
  • કાઉન્સેલીંગ સેવાઓ માટે માનવ સંશોધનનો વિકાસ .
  • તાલીમ અને ક્ષમતાવર્ધન
  • માહિતી, જ્ઞાનવર્ધન, દસ્તાવેજીકરણ, સંશોધન :
  • હિમાયત, લોક શિક્ષણ અને સંચાર વ્યવસ્થા, દેખરેખ તથા મૂલ્યાંકન .
Facebook Comments

તમે લેખ www.kdsheladiya.com ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં આપજો.

જાહેર સૂચના: કોઈ પણ વ્યક્તિ-વેબસાઈટ કે સોશિયલ મીડિયા યુઝરે અમારો આ આર્ટિકલ અમારી લેખિત પરવાનગી વિના કોપી કરવો નહિ કે આ આર્ટિકલ નો કોઈ પણ ભાગ પોતાના નામે અથવા નામ વગર પોતાના પેજ, બ્લોગ, વેબસાઈટ કે સોશિયલ મીડિયા માં મુકવો કે પ્રકાશિત નહિ. અથવા તો અમારા આર્ટિકલ ને ક્રેડિટ માં નામ આપી કોપી કરવો નહિ કે ક્યાંય પ્રકાશિત કરવો નહિ. જો તેમ છતાંય તમે આ સૂચના નું ઉલ્લંઘન કરશો તો તમારા વિરુદ્ધ ફોજદારી ફરિયાદ કે કોપી રાઈટ એક્ટ મુજબ ફરિયાદ કરવામાં આવી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!