રાષ્ટ્રીય કૌટુંબિક આર્થિક સહાય યોજના (નેશનલ ફેમીલી બેનીફીટ સ્કીમ)

Hits: 97

કોને લાભ મળી શકે ?

 • સહાયની પાત્રતા માટે ભારત સરકારે નકકી કરેલ ધોરણો મુજબ ગરીબી રેખા
 • હેઠળ યાદીમાંપીડીત કુટુંબનો સમાવેશ થયેલો હોવો જોઇએ
 • કુટુંબનો મુખ્ય કમાનાર વ્યકિત(સ્ત્રી કે પુરુષનું) મૃત્યુ થયેલ હોવું જોઇએ .
 • મૃત્યુ પામનાર પુરુષ કે સ્ત્રીની ઉંમર ૧૮ વર્ષથી વધુ અને ૬0 વર્ષથી ઓછી હોવી જોઇએ .
 • મૃત્યુ પછીના બે વર્ષની સમય મર્યાદામાં અરજી કરવાની રહેશે .

લાભ શું મળવાપાત્ર થાય ?

 • કુદરતી કે અકસ્માતે મૃત્યુ પામનારના કુટુંબને રૂ.૨૦,૦૦૦/-
 • અરજી કયાં કરશો ?  શહેરી વિસ્તાર માટે જે તે પ્રાંત કચેરીમાં અરજી કરવાની રહે છે
 • ગ્રામ્ય વિસ્તાર માટે આ યોજના હેઠળ તાલુકા મામલતદારશ્રીને અરજી કરવાની રહે છે . આ યોજના હેઠળ રકમ મંજુર કરવાની સત્તા ઉપરોકત અધિકારીશ્રીને હસ્તક રહેશે
 • શિશુગ્રહ પ્રવેશ માટે:  સંસ્થામાં પ્રવેશ પામેલ પ્રશ્નોવાળીકુંવારી માતા બનેલ મહિલા સાથે પ્રવેશ પામતા બાળકો અનાથ, ત્યજાયેલ અને નિરાધાર બાળકો.

વય મર્યાદા

 • ૦ થી ૬ વર્ષની વયના બાળક.
 • મળવાપાત્ર સુવિધાઃ આશ્રય, રક્ષણ, સારવાર, પુન:સ્થાપન, સંભાળ.

રાજયમાં સરકારી સંસ્થા

 • રાજયમાં ૮ શીશુગ્રહો/કેન્દ્રો- અમદાવાદ, વડોદરા, સુરત, સુરેન્દ્રનગર, પાલનપુર,ભરૂચ, ચીખલી (ખંધ) જિ.નવસારી અને ગોધરા.

સ્વચ્છિક સંસ્થાઃ

અમદાવાદ, વઢવાણ (સુરેન્દ્રનગર) રાજકોટ, જામનગર, કચ્છ-ભુજ, નડિયાદ (ખેડા), જુનાગઢ, સુરત.

Facebook Comments

તમે લેખ www.kdsheladiya.com ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં આપજો.

જાહેર સૂચના: કોઈ પણ વ્યક્તિ-વેબસાઈટ કે સોશિયલ મીડિયા યુઝરે અમારો આ આર્ટિકલ અમારી લેખિત પરવાનગી વિના કોપી કરવો નહિ કે આ આર્ટિકલ નો કોઈ પણ ભાગ પોતાના નામે અથવા નામ વગર પોતાના પેજ, બ્લોગ, વેબસાઈટ કે સોશિયલ મીડિયા માં મુકવો કે પ્રકાશિત નહિ. અથવા તો અમારા આર્ટિકલ ને ક્રેડિટ માં નામ આપી કોપી કરવો નહિ કે ક્યાંય પ્રકાશિત કરવો નહિ. જો તેમ છતાંય તમે આ સૂચના નું ઉલ્લંઘન કરશો તો તમારા વિરુદ્ધ ફોજદારી ફરિયાદ કે કોપી રાઈટ એક્ટ મુજબ ફરિયાદ કરવામાં આવી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!