ભારતીય ફોજદારી અધિનીયમ ની કલમો વિષે ખૂબજ ઉપયોગી જાણકારી

Hits: 476

ભારતીય ફોજદારી અધિનીયમ એટલે કે ભારતિય દંડ સહિતા અંગ્રેજો દ્વારા ઘડવામાં આવી હતી અને તેને ભારતના બંધારણ ના અમલ વખતે આઝાદ ભારત માટે પણ સ્વીકૃત ગણવામાં આવી હતી. આ અધિનિયમ બનાવતી વખતે કાયદાપંચ બનાવવા માં આવેલ હતું, આ કાયદા પંચના પ્રમુખ/પિતા લોર્ડ મેકોલે ગણાય છે. તેમણે સૌપ્રથમ 1837 ફોજદારી અધિનિયમ નો મુસદ્દો રજૂ કરાયો. આ મુસદ્દા ને મંજૂરી તારીખ 06/10/1860ના રોજ આપવા માં આવી હતી. અને આ કાયદામાં છેલ્લો સૂધારો તારીખ 03/02/2013 ના રોજ કરવા માં આવ્યો હતો.

આ અધિનિયમ માં કુલ 511 કલમો છે. જેને વિવિધ 23 પ્રકરણ માં વહેંચવામાં આવી છે. આ તમામ કલમો સામાન્ય લોકો માટે ઉપયોગી હોતી નથી. કેમ કે આ કલમો માં સંપૂર્ણ ફોજદારી ગુનાઓ નો સમાવેશ હોય છે. જેમાંથી અમુક કલમ ના ગુનાઓ કહેવામાત્ર ના નોંધાયા હોય છે.

આ કલમો પૈકી સામાન્ય માણસ ને જાણવા જેવી કલમો ની ટૂંકી વિગતો હું અહીં રજુ કરું છું. જે તમને ખુબ ઉપયોગી નીવડશે.

કલમ-10 =પૂરૂપ અને સ્ત્રીની વ્યાખ્યા
કલમ-14 =સરકારી નોકર ની વ્યાખ્યા
કલમ-19 =ન્યાયાધીશ ની વ્યાખ્યા
કલમ-21=રાજ્ય સેવક ની વ્યાખ્યા
કલમ-22=જંગમ મિલ્કત ની વ્યાખ્યા
કલમ-27=પત્ની એ પતિની માલિકી ગણાશે/ સરકારી નોકર એ સરકારની માલિકી ગણાશે
કલમ-29=દસ્તાવેજ ની વ્યાખ્યા
કલમ-34=કોઇપણ વ્યક્તિ સામાન્ય ઈરાદો કરવામાં
કલમ-40=ગુનાનિ વ્યાખ્યા
કલમ-44=ઇજા ની વ્યાખ્યા
કલમ-52=શુધ્ધબુધ્ધિ ની વ્યાખ્યા
કલમ-52(ક)=આશરો આપવા ની વ્યાખ્યા
કલમ-54=મ્રૂત્યૂ ની સજા હળવી કરવા
કલમ-55=આજીવન કેદની સજા હળવી કરવા
કલમ-73=એકાંત કેદ
કલમ-74=એકાંત કેદની સજા
કલમ-76=કાયદાકિય બંધાયેલા કોઇ વ્યક્તિ અથવા હકિકત જાણતા ના હોય તેવા વ્યક્તિ એ કરેલૂ કૃત્ય એ ગુનો ગણાય નહિ
કલમ-77=ન્યાયિક કાયઁવાહિ માટે ન્યાયાધિશે કરેલા કૃત્ય એ ગૂનો નથી
કલમ-80=કાયદેસર કૂત્ય કરવામાં થયેલો અકસ્માત એ ગૂનો નથી
કલમ-82=સાત વષઁથી નીચેની ઊમરના બાળકે કરેલૂ કૃત્ય એ ગૂનો નથી
કલમ-83= 7 થી 12 વષઁ વચ્ચેની ઉંમરના બાળકે કરેલૂ ક્રૂત્ય એ ગૂનો નથી.
કલમ-84= અસ્થિર મગજની વ્યક્તિ એ કરેલૂ કૃત્ય એ ગૂનો નથી
કલમ-85=કોઇ વ્યક્તિ ને પોતાની ઇચ્છા વિરુદ્ધ કરાવેલ નશા બાદ કરેલુ ક્રૂત્ય એ ગૂનો નથી.
કલમ-86= પોતે કરેલા નશા બાદ કરેલૂ ક્રૂત્ય એ ગૂનો ગણાશે.
કલમ-96=ખાનગી બચાવનો હક્ક વાપરતા કરેલૂ ક્રૂત્ય એ ગૂનો નથી.
કલમ-97=ખાનગી બચાવનો હક્ક એ મયાઁદામા રહિને વાપરવો
કલમ-107=દૂષ્પ્રેરણ ની વ્યાખ્યા
કલમ-114=ગૂનો કરવામાં આવે ત્યારે દૂષ્પ્રેરણ ની હાજરી હશે તો તેણે ગૂનો કરયો છે તેમ કહેવાશે.
કલમ-117= દૂષ્પ્રેરણ ની સજા
કલમ-120(ક)=ગૂનાહિત કાવતરાની વ્યાખ્યા
કલમ-120(ખ)=ગૂનાહિત કાવતરાની સજા
કલમ-121=ભારત દેશ સામે લડાઇ/દૂષ્પ્રેરણ કરવા
કલમ-124=રાષ્ટ્રપતિ/રાજયપાલ હૂમલો કરવાની સજા
કલમ-124(ક)=રાજદ્રોહ ગૂનો
કલમ-128=રાજ્યસેવક સ્વેચ્છાએ કોઇ કેદીને નાસી જવા દે (10વષઁ ની સજા)
કલમ-129= રાજ્યસેવક ગફલત (બેદરકારિ)થી કોઇ કેદીને નાસી જવા દે (3વષઁ ની સજા)
કલમ-136=ગુનેગાર ને આશરો આપવા માટે 2 વષઁ ની સજા
કલમ-140=સરકારી ખાતામા ના હોય અને હોય તેવો દેખાવ (3મહિનાની સજા)
કલમ-141=ગેરકાયદેસર મંડળી વ્યાખ્યા
કલમ-143= ગેરકાયદેસર મંડળી નીસજા
કલમ-144=પ્રાણઘાતક હથીયારો સાથે ગેરકાયદેસર મંડળી નીસજા
કલમ-146=હુલ્લડ ની વ્યાખ્યા
કલમ-147=હુલ્લડ ની સજા
કલમ-148= પ્રાણઘાતક હથીયારો સાથે હુલ્લડ ની સજા
કલમ-159=બખેડાની વ્યાખ્યા
કલમ-160=બખેડા નીસજા
કલમ-171(ચ)=લાંચ રૂશંવત
કલમ-186=જાહેર સેવક ને જાહેર કાયઁમા અડચણ કરવા બાબત
કલમ-188= જાહેર સેવકના હૂકમનૂ પાલનના કરે
કલમ-189=જાહેર સેવકને ઇજા પહોંચાડે ત્યારે
કલમ-201=ગૂનેગાર ના પૂરાવા નાશ કરવા
કલમ-212=આશરો આપવા ની સજા
કલમ-230=સીક્કા ની વ્યાખ્યા
કલમ-231=સીક્કા બનાવવાની સજા
કલમ-255= ખોટા સ્ટેમ્પ પેપર બનાવવા
કલમ-268=ત્રાસદાયક કૃત્ય કરવૂ
કલમ-269=ચેપી રોગ ફેલાવવો
કલમ-272= ખાવા પીવાની વસ્તુ મા ભેળસેળ કરવી
કલમ-279=બેદરકારીથી વાહન ચલાવવું
કલમ-280=બેદરકારીથી વહાણ ચલાવવું
કલમ-292=અશ્ર્લિલ પુસ્તકોનૂ વેચાણ કરવું
કલમ-293=અશ્ર્લિલ પુસ્તકોનૂ વેચાણ 20વષઁથી નિચેના વ્યક્તિ ને કરવા
કલમ-294=અશ્ર્લિલ ગિતો ગાવા
કલમ-295=ધમઁનૂ અપમાન કરવા
કલમ-299=સાપરાધ મનુષ્યવધ ની વ્યાખ્યા
કલમ-300=ખૂનની વ્યાખ્યા
કલમ-302=ખૂનની સજા
કલમ-304=સાપરાધ મનુષ્યવધ ની સજા
કલમ-307=ખૂન ની કોશીષ
કલમ-308=સાપરાધ મનુષ્યવધ ની કોશિષ
કલમ-309=આપધાત કરવાની કોશિષ
કલમ-310=ઠગ ની વ્યાખ્યા
કલમ-311=ઠગ ની સજા
કલમ-312=સ્વેચ્છાપૂવઁક ગભઁપાત
કલમ-313=સ્ત્રીની સંમતિ વિના કરાવેલ ગભઁપાત
કલમ-314=ગભઁપાત કરાવતા સમયે તેણી નૂ મ્રૂત્ય થાય
કલમ-316=મનુષ્ય વધ ગણાય તે સ્ત્રીના ઉદરમા રહેલા બાળકનૂ મ્રૂત્ય નીપજાવે
કલમ-317=12 વષઁથી નીચેના બાળકને આરક્ષિત મૂકે/ત્યજી દે
કલમ-318=મ્રૂતદેહ છૂપાવવો/જન્મ છૂપાવવો
કલમ-319=વ્યથાની વ્યાખ્યા
કલમ-320=મહા વ્યથાની વ્યાખ્યા
કલમ-321=સ્વેચ્છાપૂવઁક વ્યથા
કલમ-322=સ્વેચ્છાપૂવઁક મહાવ્યથા
કલમ-323=સ્વેચ્છાપૂવઁક વ્યથાની સજા
કલમ-324=પ્રાણધાતક હથીયારો વડે સ્વેચ્છાપૂવઁક વ્યથાની સજા
કલમ-325=સ્વેચ્છાપૂવઁક મહાવ્યથાની સજ
કલમ-326= પ્રાણધાતક હથીયારો વડે સ્વેચ્છાપૂવઁક મહાવ્યથાની સજા
કલમ-339=ગેરકાયદેસરઅવરોધ ની વ્યાખ્યા
કલમ-340=ગેરકાયદેસરઅટકાયત ની વ્યાખ્યા
કલમ-341=ગેરકાયદેસરઅવરોધ ની સજા
કલમ-342=ગેરકાયદેસરઅટકાયત ની સજા
કલમ-349=બળની વ્યાખ્યા
કલમ-350=ગૂનાઇત બળની વ્યાખ્યા
કલમ-351=હૂમલા ની વ્યાખ્યા
કલમ-354= સ્ત્રીપર આબરુ લેવાના ઈરાદાથી હૂમલો કરવો
કલમ-360= ભારતમાથી અપહરણની વ્યાખ્યાકલમ-339=ગેરકાયદેસરઅવરોધ ની વ્યાખ્યા
કલમ-340=ગેરકાયદેસરઅટકાયત ની વ્યાખ્યા
કલમ-341=ગેરકાયદેસરઅવરોધ ની સજા
કલમ-342=ગેરકાયદેસરઅટકાયત ની સજા
કલમ-349=બળની વ્યાખ્યા
કલમ-350=ગૂનાઇત બળની વ્યાખ્યા
કલમ-351=હૂમલા ની વ્યાખ્યા
કલમ-354= સ્ત્રીપર આબરુ લેવાના ઈરાદાથી હૂમલો કરવો
કલમ-360= ભારતમાથી અપહરણની વ્યાખ્યા
કલમ-361=વાલિપણામાંથી અપહરણ ની વ્યાખ્યા
કલમ-362=અપનયન ની વ્યાખ્યા
કલમ-363=અપહરણની સજા
કલમ-374=કાયદા વિરુદ્ધ ફરજીયાત મજૂરી કરવા બાબત
કલમ-375=બળાત્કાર ની વ્યાખ્યા
કલમ-376=બળાત્કાર ની સજા
કલમ-377= સ્રૂષ્ટિવિરૂધ્ધ નો ગૂનો
કલમ-378=ચોરીની વ્યાખ્યા
કલમ-379=ચોરીની સજા
કલમ-383=બળજબરીથી કઢાવી લેવાનો ગુનો
કલમ-384=બળજબરીથી કઢાવી લેવાનો ગુનાની સજા
કલમ-390=લૂટની વ્યાખ્યા
કલમ-391=ધાડની વ્યાખ્યા
કલમ-392=લૂટ ની સજા
કલમ-395=ધાડ ની સજા
કલમ-396=ધાડ સાથે ખૂન
કલમ-403=બદદાનતની સજા
કલમ-404=વ્યક્તિ ના મ્રૂત્ય સમયે તેનિ વસ્તુ બદદાનતથિ લઇ લેવી
કલમ-405=ગૂનાહિત વિશ્વાસઘાત વ્યાખ્યા
કલમ-406=ગૂનાહિત વિશ્વાસઘાત સજા
કલમ-410=ચોરીના માલની (વ્યાખ્યા)
કલમ-415/416=ઢગાઇની વ્યાખ્યા
કલમ-417=ઢગાઇ ની સજા
કલમ-420=ઢગાઇ અને બદદાનત કરવાની સજા
કલમ-425=બગાડ ની વ્યાખ્યા
કલમ-426=બગાડ ની સજા
કલમ-441=ગુનાઈત અપ-પ્રવેશની વ્યાખ્યા
કલમ-442=ગ્રુહ અપ-પ્રવેશની વ્યાખ્યા
કલમ-443=ગુપ્ત ગ્રુહ અપ-પ્રવેશની વ્યાખ્યા
કલમ-444= રાત્રે ગુપ્ત ગ્રુહ અપ-પ્રવેશની વ્યાખ્યા
કલમ-445=ઘર-ફોડ ની વ્યાખ્યા
કલમ-446=રાત્રે ઘર-ફોડ ની વ્યાખ્યા
કલમ-447=ગુનાઇત અપ-પ્રવેશની સજા
કલમ-448=ગ્રુહ અપ-પ્રવેશની સજા
કલમ-470(ક)=બનાવટિ દસ્તાવેજ ની વ્યાખ્યા
કલમ-477= ખોટા હિસાબ બનાવવા
કલમ-489=માલનિ નિશાની સાથે ચેડા
કલમ-489(ક)ચલણી નોટો બનાવવિ
કલમ-493=કોઇ પત્ની ને તમારી પત્નિ હોય તેવુ બતાવી ને તેની સાથે સંભોગ કરવો
કલમ-494=પતિ અથવા પત્ની ની હયાતમા બીજા લગ્ન કરવા
કલમ-495=પહેલા લગ્ન થયેલા હોય અને બીજી સ્ત્રી સાથે તે સૂપાવીને લગ્ન કરવા
કલમ-496=પોતાને ખ્યાલ હોવા ચતા તે લગ્નની વિધિ મા બાધ/ચોડ કરે(ઇરાદાથી)
કલમ-497=વ્યભિચારી
કલમ-498=વિવાહિત સ્ત્રી ને ભગાડવા/અટકાયત કરવી
કલમ-498(ક)=પત્ની પર ત્રાસ
કલમ-499=બદનક્ષીની વ્યાખ્યા
કલમ-500= બદનક્ષીની સજા
કલમ-503=ગુનાહિત ધમકિ (વ્યાખ્યા)
કલમ-506=ગુનાહિત ધમકિ ની સજા
કલમ-507=પત્ર દ્રારા ધમકિ
કલમ-508=ભગવાન દ્રારા ધમકિ
કવમ-509-કોઇ સ્ત્રીના આબરૂ ને લગતા વ્યવહાર
કલમ-510-નશો કરીને ત્રાસદાયક કૃત્ય (દારૂડિયા)
કલમ-511-આજીવન કેદ/બીજી કોય કેદ ના શિક્ષાને લગતા ગૂનાનિ કોશિષ કરે તો તેને તેનાથી અડધી સજા થશે.

પ્રકરણો:

પ્રકરણ-01=પ્રારંભિક
પ્રકરણ-02=સામાન્ય સ્પષ્ટિકરણ
પ્રકરણ-03= શિક્ષા બાબત
પ્રકરણ-04=સામાન્ય અપવાદ
પ્રકરણ-05=દુષ્પ્રેરણ
પ્રકરણ-05 (ક)=ગુનાહિત કાવત્રુ
પ્રકરણ-06=રાજ્ય વિરૂધ્ધ ના ગૂના
પ્રકરણ-07=સરક્ષણ ખાતા સંબંધિત ગૂનાઓ
પ્રકરણ-08=જાહેર સુલેહ શાંતિ વિરૂધ્ધ ના ગૂનાઓ
પ્રકરણ-09=રાજ્ય સેવકને લગતા ગુના
પ્રકરણ-9 (ક)=ચૂંટણી સંબધિત ગૂના
પ્રકરણ-10=રાજ્ય સેવક કાયદેસરના અધિકારોનો તિરસ્કાર કરવા વિશે
પ્રકરણ-11=ખોટા પૂરાવાના અને જાહેર ન્યાય વિરૂધ્ધ ના ગૂના
પ્રકરણ-12=સિક્કા/સરકારી સ્ટેમ્પ સંબધિત ગુના
પ્રકરણ-13=તોલ/માપ સંબંધિત ગુના
પ્રકરણ-14=જાહેર આરોગ્ય/સલામતી/સગવડ/શિષ્ટાચાર/નીતિમત્તાને લગતા ગૂના
પ્રકરણ-15=ધર્મ સંબંધિત ગુના
પ્રકરણ-16=માનવશરિર/જીંદગીને અસરકર્તા ગૂના
પ્રકરણ-17=મિલ્કત વિરૂધ્ધ ના ગૂના(ચોરી)
પ્રકરણ-18=દસ્તાવેજો અને માલ-નિશાનીઓ સંબંધિત ગૂના
પ્રકરણ-19=નોકરીના કરારનો ગુનાઈત ભંગ
પ્રકરણ-20=લગ્ન સંબંધિત ગૂના
પ્રકરણ-20(ક)=પત્ની પતિ અથવા તેના સગા દ્રારા ત્રાસ
પ્રકરણ-21=બદનક્ષી
પ્રકરણ-22=ગુનાઇત ધમકી/અપમાન/ત્રાસ
પ્રકરણ-23=ગૂનો કરવાની કોશિશ.


Facebook Comments

તમે લેખ www.kdsheladiya.com ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં આપજો.

જાહેર સૂચના: કોઈ પણ વ્યક્તિ-વેબસાઈટ કે સોશિયલ મીડિયા યુઝરે અમારો આ આર્ટિકલ અમારી લેખિત પરવાનગી વિના કોપી કરવો નહિ કે આ આર્ટિકલ નો કોઈ પણ ભાગ પોતાના નામે અથવા નામ વગર પોતાના પેજ, બ્લોગ, વેબસાઈટ કે સોશિયલ મીડિયા માં મુકવો કે પ્રકાશિત નહિ. અથવા તો અમારા આર્ટિકલ ને ક્રેડિટ માં નામ આપી કોપી કરવો નહિ કે ક્યાંય પ્રકાશિત કરવો નહિ. જો તેમ છતાંય તમે આ સૂચના નું ઉલ્લંઘન કરશો તો તમારા વિરુદ્ધ ફોજદારી ફરિયાદ કે કોપી રાઈટ એક્ટ મુજબ ફરિયાદ કરવામાં આવી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!