Hits: 444
સ્વાસ્થ્ય પરમિટ નિયમ 64 હેઠળ
રાજયના વતનીઓને પોતાનું આરોગ્ય જાળવવા અથવા નિભાવવા માટે ભારતીય બનાવટનો વિદેશી દારૂ કબજામાં રાખી અંગત વપરાશ કરવા માટેની પરમિટ…..
વિદેશી દારૂની ગ્રુપ પરમિટ
રાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રીય કન્વેન્શન, કોન્ફરન્સ, વ્યવસાયિક કે શૈક્ષણિક મેળાવડામાં ભાગ લેતા સભ્યો વિગેરે માટેની ગ્રુપ પરમિટ….
નિયમ 64- બી હેઠળ
રાજય બહાર ચોક્ક્સ સમયગાળા માટે એકધારો વસવાટ કરી, ગુજરાત રાજ્યમાં વસવાટ અર્થે આવતી વ્યક્તિઓ માટેની સ્વાસ્થ્ય પરમિટ…..
નિયમ 64- સી હેઠળ
સશસ્ત્ર દળોના સેવા નિવૃત્ત થયેલ સભ્યોને પોતાનું આરોગ્ય જાળવવા અથવા નિભાવવા માટે ભારતીય બનાવટનો વિદેશી દારૂ કબજામાં રાખવા, વાપરવા અને ઉપભોગ કરવા માટેની સ્વાસ્થ્ય પરમિટ…..
હંગામી રહેવાસીઓ માટેની પરમિટ
કામચલાઉ રીતે રાજ્યમાં વસવાટ કરતાં વ્યવસાયિકો, ટેક્નિશિયન, પ્રવાસીઓ વિગેરે જેવા વિદેશી નાગરિકો માટેની પરમિટ…..
પ્રવાસીઓ માટેની પરમિટ
રાજયમાં એક માસ માટે આવતા વિદેશી નાગરિકો માટેની નિઃશુલ્ક પરમિટ …..
આ તમામ વિગતો ની સંપૂર્ણ જાણકારી માટે આગળ ની પોસ્ટ જોતા રહો…
તમે આ લેખ www.kdsheladiya.com ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં આપજો.
જાહેર સૂચના: કોઈ પણ વ્યક્તિ-વેબસાઈટ કે સોશિયલ મીડિયા યુઝરે અમારો આ આર્ટિકલ અમારી લેખિત પરવાનગી વિના કોપી કરવો નહિ કે આ આર્ટિકલ નો કોઈ પણ ભાગ પોતાના નામે અથવા નામ વગર પોતાના પેજ, બ્લોગ, વેબસાઈટ કે સોશિયલ મીડિયા માં મુકવો કે પ્રકાશિત નહિ. અથવા તો અમારા આર્ટિકલ ને ક્રેડિટ માં નામ આપી કોપી કરવો નહિ કે ક્યાંય પ્રકાશિત કરવો નહિ. જો તેમ છતાંય તમે આ સૂચના નું ઉલ્લંઘન કરશો તો તમારા વિરુદ્ધ ફોજદારી ફરિયાદ કે કોપી રાઈટ એક્ટ મુજબ ફરિયાદ કરવામાં આવી શકે છે.