Hits: 109
જો તમે ગૃહ વિભાગ, ગુજરાત સરકાર પાસેથી કોઈ માહિતી મેળવવા માંગતા હોય તો તમારે ગુહ વિભાગ ના જાહેર માહિતી અધિકારી ને અરજી કરવાની રહે છે. એ માટે ઉપયોગી માહિતી અહીં આપવામાં આવી છે.
ગૃહ વિભાગ ની અંદર જુદી જુદી કામગીરી માટે અલગ અલગ વિભાગ હોય છે, અને તે માટે તેના વિવિધ વિભાગો ના જાહેર માહિતી અધિકારી અને પ્રથમ અપીલ અધિકારી પણ જુદા જુદા હોય છે. જેથી તેના વિષય મુજબ તમારે અલગ અલગ વિભાગ ની જાણકારી હોવી જરૂરી છે. જો તમે તમારે જે વિષય ની માહિતી લેવા માંગતા હોય તે વિભાગ માં અરજી કરવા ની જગ્યા એ અલગ વિભાગ માં અરજી કરો તો તમને માહિતી તો મળશે, પરંતુ, એ માહિતી તમારા સુધી પહોંચતા સમય લાગશે, કેમકે જેતે વિભાગ અરજી સ્વીકાર્યા બાદ તમારે જે વિભાગ ની માહિતી તમે માંગી હોય એ વિભાગ ને અરજી ટ્રાન્સફર કરવામાં આવશે. અને આ પ્રક્રિયા માં સમય લાગશે. જેથી તમે તમારા વિષય ને અનુરૂપ માહિતી અધિકારી ને અરજી કરવા માટે આ માહિતી ઉપયોગી નીવડશે.



તમે આ લેખ www.kdsheladiya.com ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં આપજો.
જાહેર સૂચના: કોઈ પણ વ્યક્તિ-વેબસાઈટ કે સોશિયલ મીડિયા યુઝરે અમારો આ આર્ટિકલ અમારી લેખિત પરવાનગી વિના કોપી કરવો નહિ કે આ આર્ટિકલ નો કોઈ પણ ભાગ પોતાના નામે અથવા નામ વગર પોતાના પેજ, બ્લોગ, વેબસાઈટ કે સોશિયલ મીડિયા માં મુકવો કે પ્રકાશિત નહિ. અથવા તો અમારા આર્ટિકલ ને ક્રેડિટ માં નામ આપી કોપી કરવો નહિ કે ક્યાંય પ્રકાશિત કરવો નહિ. જો તેમ છતાંય તમે આ સૂચના નું ઉલ્લંઘન કરશો તો તમારા વિરુદ્ધ ફોજદારી ફરિયાદ કે કોપી રાઈટ એક્ટ મુજબ ફરિયાદ કરવામાં આવી શકે છે.